Skip Navigation Links
Latest News
GOLDEN WORDS BY PRINCIPLE
જૂન ર01ર થી સરકારી વિનયન અને વાણિજય કોલેજ કઠલાલનો શેઠ એમ. આર. હાઈસ્કૂલમાં શુભારંભ થયો. આ સંસ્થાએ કરેલી વિકાસ કૂચની બે વાતો કહેતાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવુ છું. ઘણા લોકોને કહેતાં સાંભળીએ છીએ કે માનવ તૈયાર કરવાની પ્રકિ્રયામાં આજનું શિક્ષાણ ઊણું ઉચ્ચતર છે ત્યારે પણ અમે માનવ તૈયાર કરવા નિષ્ઠાપૂર્વક પ્રયત્નશીલ છે તે અમારું પ્રથમ ગૌરવ છે.
વર્ષ દરમિયાન વિધ્યાર્થીઓની સજજતામાં વધારો થાય તે હેતુથી અમે જુદા જુદા દિવસોની ઉજવણી કરીને, વિદ્વાન વકતાઓના વ્યાખ્યાન યોજીને, વિવિધ કાર્યક્રમો દ્વારા વિધ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શકિતઓને બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે. આ શુભકાર્યમાં સહકાર આપનાર સૌના અમે ઋણી છીએ. અમો સદૈવ ઋણી રહીશું ....
ડાૅ.એ.એ.શેખ
ઈ.ચા.પિ્રન્સીપાલ
સરકારી વિનયન અને વાણિજય કોલેજ,
કઠલાલ,જિ.ખેડા
Move Forward With Your Education
કોલેજ માં પ્રવેશ અંગેના નિયમો
કોલેજમાં પ્રવેશ મળે કે તરત જ સરકારી ધારાધોરણ મુજબ ફી ભરવાની રહેશે  
અન્ય કોલેજ માથી પ્રવેશ મેળવનાર વિધ્યાર્થી ઑએ એન.ઓ.સી./ટી.સી આપવાનું રહેશે.  
અન્ય યુનિવર્સિટિ માંથી પ્રવેશ મેળવવા માંગતા વિધ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટિ માથી એલીજિબીલીટી સર્ટી લાવવાનું રહેશે.  
પ્રવેશ મેળવવા અગાઉના વર્ષ ની અસલ એલ.સી માર્કશીટ તથા તેની ઝેરોક્ષા લાવવાની રહેશે.  
અનામતના વર્ગના વિધાથર્ીઓએ સરકારશ્રીના નિયમો મુજબ શિષ્યવૃતિનો લાભ મળવા પાત્ર રહેશે.  
દરેક વિધાથર્ીઓએ કાૅલેજનું આઈકાર્ડ કાૅલેજ સમય દરમ્યાન પોતાના ગળામાં લટાકાવેલું રાખવંુ ફરજિયાત છે.  
દરેક વિધાથર્ીએ કોલેજમાં પ્રવેશ મેળવ્યા બાદ દરેક વર્ગમાં યુનિવસર્િટીના નિયમો અનુસાર હાજરી આપવી ફરજીયાત છે. વિધાથર્ી અનિયમિત હશે અથવા વગર પરવાનગીએ કાૅલેજ માં ગેરહાજર રહેશે તો તેનો પ્રવેશ રદ થશે.  
કાૅલેજની આંતરિક પરીક્ષાા આપવી ફરજીયાત છે,નહી આપનાર વિધાથર્ીઓ યુનિ. પરીક્ષાામાં બેસી શકશે નહી.  
કાૅલેજના પ્રથમ વષ્ર્ામાં પ્રવેશ મેળવનાર વિધાથર્ીઓએ એનરોલમેન્ટ ફોર્મ ભરવંુ ફરજિયાત છે.તેમજ મેડિકલ ચેકઅપ માટે જે તે સમયે યુનિ.ના પરિપત્ર અનુસાર તબીબી તપાસ કરાવવાની રહેશે.  
કાૅલેજ ના વર્ગખંડોમાં દાદર દિવાલો ઉપર ગંદકી કરતા અથવા કેફી દ્રવ્યનંુ સેવન કરતા પકડાશે તો તે વિધાથર્ીનો પ્રવેશ રદ કરવામાં આવશેે .  
કાૅલેજમાં શિસ્ત,સંયમ સ્વચ્છતા જાળવવી દરેક વિધાથર્ીની નૈતિક ફરજ છે.કાૅલેજમાં કોઈપણ જાતની ગેરવતૃણુક સામે કાયદેસરની શિક્ષાાત્મક કાર્યવાહી કરવામાં આવશે.  
પ્રવેશ મેળવનાર દરેક વર્ગના વિધાથર્ીએ નિયમિત રીતે કાૅલેજ નોટીસ બોર્ડ ઉપર મૂકેલ નોટીસ વાંચી તેનો અમલ કરવો.  
 
Sports

Final selection for different games are held on 17/7/17 at 9:00 am at college ground.


Sports events

Students who interested in sports can register their names before 1/7/17 to Keyur sir .


NSS

NSS meeting is held on 29 & 30 June 2017 So all NSS volunteers remain present.


  
Develope By YOUNG WORLD GROUP